હરિયાણાના નૂહ જિલ્લાના મેવાતથી એક ભયાનક અને પીડાદાયક માર્ગ અકસ્માતના સમાચાર છે., ઇબ્રાહિમ બાસ ગામમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની સફાઈ કરી રહેલા 10 થી વધુ કર્મચારીઓને એક ઝડપી પિકઅપ ટ્રકે ટક્કર મારી હતી.