સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનના નામ પર આજે રાજ્યસભામાં ફરી હોબાળો થયો હતો. અમિતાભ બચ્ચનનું નામ સંસદમાં ઉમેરાતા જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા હતા.