બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા ભલે વધારી દેવામાં આવી હોય, પરંતુ તેને વારંવાર મળી રહેલી ધમકીઓ બંધ થઈ રહી નથી. સલમાન ખાનનો જીવ જોખમમાં છે. ફરી એકવાર તેને ધમકી મળી છે