ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી ભારે વરસાદને કારણે આખું ગુજરાત જળમગ્ન બની ગયું છે. વરસાદને કારણે રાજકોટ અને વડોદરામાં પુરની સ્થિતિ સર્જાઈ છે.