રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૦ તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે ૧૨ તાલુકામાં ૧૦ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો.