પહેલા દિવસની રમતમાં બુમરાહે 17 રનમાં 4 વિકેટ ઝડપી હતી. બીજા દિવસે તેણે આ જ 17 રન પર 5મી વિકેટ લીધી હતી. બુમરાહે એલેક્સ કેરીને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો હતો.