ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં પર્થની ઝડપી વિકેટ પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોને પરાજય આપ્યો હતો. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રન જ બનાવી શકી હતી.
પહેલા દિવસની રમતમાં બુમરાહે 17 રનમાં 4 વિકેટ ઝડપી હતી. બીજા દિવસે તેણે આ જ 17 રન પર 5મી વિકેટ લીધી હતી. બુમરાહે એલેક્સ કેરીને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો હતો.
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની હારની કહાની લખાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ પર્થમાં આ ચમત્કાર કરી બતાવ્યો છે, જે દરેકની અપેક્ષાઓથી વધુ છે. ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે ભારતે તેનો બદલો પણ વ્યાજ સહિત લઈ લીધો હતો
વિરાટ કોહલી પર પ્રતિબંધ કે દંડ થશે? તમે વિચારતા હશો કે આ પ્રશ્ન શા માટે? આ ઘટના 26મી ડિસેમ્બરની વહેલી સવારે બની હતી, મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રારંભ થયો હતો
મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ 184 રને આ જીત મેળવી છે. આ મોટી જીત સાથે તેણે શ્રેણીમાં પણ લીડ મેળવી લીધી છે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. શ્રેણીની શરૂઆતથી જ વિવાદોથી થઇ છે. સિડનીમાં પણ કંઈ અલગ ન હતું, જ્યાં વિરાટ કોહલીને પ્રથમ દિવસની રમતમાં આઉટ ન આપવાને લઈને વિવાદ ઊભો થયો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ચાર ટેસ્ટ મેચમાં જે થઈ રહ્યું હતું તેવું જ કંઈક સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પણ જોવા મળ્યું હતું. સિડની ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા 185 રનમાં સમેટાઈ ગઈ હતી
ભારતીય ક્રિકેટ ટીમ માટે સિડની ટેસ્ટમાંથી કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સામે એકતરફી જીત મેળવી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025