હરિયાણાના હિસારમાં, પીએમ મોદીએ વક્ફ સુધારા કાયદા અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે જો કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે આટલી સહાનુભૂતિ છે તો તે કોઈ મુસ્લિમને પોતાની પાર્ટીનો પ્રમુખ કેમ નથી બનાવતી.