અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમને કારણે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરુ થયો છે. છેલ્લા ૩ દિવસથી રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ થયો છે
અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમને કારણે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરુ થયો છે. છેલ્લા ૩ દિવસથી રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ થયો છે
અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમને કારણે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરુ થયો છે. છેલ્લા ૩ દિવસથી રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જુનાગઢના માળિયા હાટીનામાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કુકાવાવમાં ૨ ઇંચ, ગણદેવીમાં ૨ ઇંચ, જુનાગઢના માંગરોલમાં ૧.૫ ઇંચ, સુરતમાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0