જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં સુરક્ષા દળો એલર્ટ મોડમાં છે. પૂંછના લસાણા ગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પૂંછમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળો આ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.