ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના વિવાદથી સમય રૈના હેડલાઇન્સમાં છે. આ શોને લઈને ઘણો હોબાળો થયો છે, ત્યારબાદ યુટ્યુબ પરથી બધા એપિસોડ ડિલીટ કરી દેવામાં આવ્યા છે