તેલંગાણાના વન મંત્રી કોંડા સુરેખાએ તાજેતરમાં નાગા ચૈતન્ય અને સમંથા રૂથ પ્રભુને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને લઈને હવે વિવાદ વધી રહ્યો છે.