વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ દિવાળી પર ગુજરાતના લોકોને અબજો રૂપિયાની ભેટ આપશે. PM  સાંજે 5.30 વાગ્યે એકતા નગરમાં 280 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.