દેશભક્તિની ભાવના સાથે આજે દેશભરમાં ૭૮માં  સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો છે. ગુજરાતમાં રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ ખેડા જીલ્લાના નડિયાદના SRP ગ્રાઉન્ડમાં યોજાયો