સોમનાથ ટ્રસ્ટ સાથે જરૂરી વાટાઘાટો અને બેઠક ન થાય ત્યાં સુધી કોઈ જાતનું ડીમોલેશન કરવામાં નહીં આવે. આ વાત કોળી સમાજ સમક્ષ જણાવી આગેવાન અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ જવાબદારી લેતાં તેનો મધ્યસ્થી અંત આવ્યો છે