અક્ષય કુમાર ફરી એકવાર પડદા પર દેશભક્તિની એક અનોખી વાર્તા કહેવા જઈ રહ્યા છે. 2019 ની ફિલ્મ 'કેસરી' ની સફળતા પછી, હવે તે ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2'  ની સિક્વલ દ્વારા ચાહકોના દિલ જીતવા જઈ રહ્યો છે.