અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ, અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે.