|

સોનાની તસ્કરીમાં આ સાઉથ એકટ્રેસની એરપોર્ટ પર કરાઈ ધરપકડ, પોલીસે 14.8 કિલો સોનું કર્યું જપ્ત

કન્નડ અભિનેત્રી રાણ્યા રાવની બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અભિનેત્રી પાસેથી ૧૪.૮ કિલો સોનું જપ્ત કર્યું છે.

By samay mirror | March 05, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1