|

ભુવનેશ્વરમાં આજથી પ્રવાસી ભારતીય દિવસનો થશે પ્રારંભ

બુધવારથી દેશમાં 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન શરૂ થવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સ 8 થી 10 જાન્યુઆરી સુધી ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં યોજાશે. આ દ્વિવાર્ષિક ઈવેન્ટ ભારતીય ડાયસ્પોરાને ભારત સાથે જોડવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે

By samay mirror | January 08, 2025 | 0 Comments

PM મોદીએ પ્રવાસી ભારતીય સંમેલનમાં કહ્યું, -‘ભવિષ્ય યુદ્ધમાં નહીં, બુદ્ધમાં છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોદીએ આજે ​​એટલે કે ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 18મી પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને ઓડિશાના સીએમ મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું

By samay mirror | January 09, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1