વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોદીએ આજે ​​એટલે કે ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 18મી પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને ઓડિશાના સીએમ મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું