|

અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટના, જ્યોર્જિયાની શાળામાં અંધાધુધ ફાયરીંગમાં ૪નાં મોત, ૩૦થી વધુ ઘાયલ

જ્યોર્જિયાની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના બેરો કાઉન્ટીની અપલાચી હાઈસ્કૂલમાં બની હતી. શાળાને "સખત લોકડાઉન" પર મૂકવામાં આવી છે.

By samay mirror | September 05, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1