|

વારાણસી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય! કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર મુકાયો પ્રતિબંધ

વારાણસીના પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાબા વિશ્વનાથના અરઘામાં બે ભક્તો પડી જવાને કારણે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે

By samay mirror | October 09, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1