વારાણસીના પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાબા વિશ્વનાથના અરઘામાં બે ભક્તો પડી જવાને કારણે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે