ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. યમુના એક્સપ્રેસ વે પર બસે એક ટ્રકને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 5 મુસાફરોના કરૂણ મોત નિપજ્યા છે