ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે