જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર હવામાને તબાહી મચાવી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, કરા અને ભારે પવનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે