ઝારખંડના બોકારો જિલ્લાના લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ  અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે