રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વાપીમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાતો હતો.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વાપીમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાતો હતો.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વાપીમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાતો હતો. જયારે વલસાડના કપરાડા અને પારડીમાં ૧૧.૮ ઇંચ, નવસારીનાં ખેરગામમાં ૧૦.૫ ઇંચ , ધરમપુરમાં ૮.૮ ઇંચ વરસાદ નોંધાયો હતો
રાજ્યના ૧૩૯ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત વ્યારામાં ૬.૫ ઇંચ, માંગરોળમાં ૬ ઇંચ, વાંસદામાં ૫ ઇંચ, કપડવંજમાં ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી ને પગલે અનેક રાજ્યોના અનેક જીલ્લામાં વરસાદ નોંધ્યો છે.આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0