હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૩ તાલુકામાં વરસાદવ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ મહેસાણામાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જયારે સાબરકાંઠાના પ્રાંતિજ અને વીસનગરમાં 6.5 ઈંચથી,ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ અને 11 તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઉંઝા અને વાપીમાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે.
ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0