ગુજરાતમાં ઇન્કમટેક્સ દ્વારા વડોદરામાં મેગા ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના બે બિલ્ડરોને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા ૧૨ થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.