તમિલનાડુના મદુરાઈમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ચેઈન સ્નેચિંગનો છે. આ વીડિયોમાં બે બાઈક સવાર ગુનેગારો એક મહિલા પાસેથી ચેઈન છીનવી લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.