અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં Air Indiaનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને રાહતની કામગીરી શરુ કરવામાં આવી છે.

અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં Air Indiaનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને રાહતની કામગીરી શરુ કરવામાં આવી છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
https://www.instagram.com/reel/DKy3W7tJJP_/?utm_source=ig_web_copy_link&igsh=anUxcnl1cjdxbGxz
અમદાવાદમાં Air Indiaનું પ્લેન ક્રેશ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયર ટીમ ઘટના સ્થળ પર પાંચથી વધારે વાહનો પહોંચ્યા છે. આ તરફ હાલ બચાવ કામગીરી ચાલુ છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પ્લેનમાં 133 યાત્રીઓ સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0