એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલ્યું છે. જમીન કૌભાંડ કેસમાં રોબર્ટ વાડ્રાને પીએમએલએ હેઠળ ઇડી સમન્સ મોકલવામાં આવ્યા છે.