કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂક્યો છે