સુરતના માંગરોળમાં થયેલા સામુહિક દુષ્કર્મના કેસમાં વધુ એક ત્રીજા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.