મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કોંગ્રેસને સંબોધિત કર્યું. તેમણે ટેરિફના મુદ્દે ભારત અને ચીનને ઘેરી લીધા. ટ્રમ્પે કહ્યું કે જે કોઈ અમારી પાસેથી ટેરિફ વસૂલશે, અમે પણ તેમની પાસેથી ટેરિફ વસૂલ કરીશું.