સુરતમાં વધુ એક ગમ્ખાવર અકસ્માત સર્જાયો છે. ઉન પાટિયા ચાર રસ્તા પર સંકલ સવાર વૃદ્ધ રસ્તો ક્રોસ કરવા જતા પુરપાટ ઝડપે આવતા ટ્રકચાલકે ટક્કર મારી કચડી નાખ્યા હતા.