|

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રોશન સિંહ સોઢીની હાલત ખરાબ, હોસ્પિટલેથી શેર કર્યો વીડિયો

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહની તબિયત ફરી બગડી છે. તેણે ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિના અવસર પર ચાહકો માટે એક વીડિયો શેર કર્યો છે

By samay mirror | January 08, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1