રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળો BSF એ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની રેન્જરની ધરપકડ કરી છે