જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેના સંપૂર્ણ એક્શન મોડમાં છે. પહેલા દેશમાં હાજર પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવ્યા અને હવે દેશમાં હાજર જાસૂસોની ધરપકડ કરવામાં આવી રહી છે.