|

બજેટ પહેલા ગેસ સિલિન્ડર પર રાહત, LPG સિલિન્ડરની કિમતમાં થયો ઘટાડો

બજેટ 2025 રજૂ થવાના થોડા કલાકો પહેલા, દેશના કરોડો લોકોને મોટી રાહત મળી છે. દેશના સામાન્ય લોકોને ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે.

By samay mirror | February 01, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1