અમદાવાદના હરિપુરામાં બસ પલટી ખાઈ જવાને લીધે 20 થી વધુ મુસાફરો ઈજગ્રસ્ત થયા હતા.આ અકસ્માત ધંધુકા ફેદરા રોડ પર સર્જાયો હતો.
બગોદર-વટામણ હવે પર તારાપુર ચોકડી નજીક એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. જુનાગઢ જતી એક ખાનગી બસના ડ્રાઈવરને ઝોંકુ આવતા બસ આગળ જતા ટ્રક સાથે ધડાક્ભેર અથડાઈ હતી.
મંદિરે દર્શન કરવા ગયેલા દંપતીને ટ્રકે અડફેટે લઈને 100 ફૂટ ઢસડયા હતા. આ ઘટનામાં દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું
ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025