'ભૂલ ભૂલૈયા 3' અને 'સિંઘમ અગેન'ની ક્લેશને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે ત્યારે અજય દેવગણ એક નવી જાહેરાત સાથે આગળ આવ્યો છે. હાલમાં જ જ્યાં ફેન્સ અજય દેવગનની 'સિંઘમ અગેન'ને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા ત્યાં હવે તેમના માટે વધુ એક મોટા સમાચાર છે.
અજય દેવગન વર્ષ 2025-2026માં બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવા જઈ રહ્યો છે. હાલમાં તેના ખાતામાં ઘણી મોટી ફિલ્મો છે. પરંતુ જે તસવીરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે છે - 'દ્રશ્યમ 3'.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025