સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ પર મહારાષ્ટ્રના અકોલામાં એક કાર્યક્રમ દરમિયાન ટોળાએ હુમલો કર્યો હતો. જ્યારે તેમનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે 40થી 50 નારાજ લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા અને તેમને ધક્કો મારવા લાગ્યા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025