|

“હું તપાસમાં સહકાર આપીશ, પ્રેમ અને સપોર્ટ માટે દરેકનો આભાર…” જેલમાંથી બહાર આવતા સામે આવી અલ્લુ અર્જુનની પ્રથમ પ્રતિક્રિયા

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તે પોતાના ઘરે પહોંચ્યો અને બધાનો આભાર માન્યો

By samay mirror | December 14, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1