આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યોમાં પૂરના કારણે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ગઈકાલે, રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે રાજ્યોમાં સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી હતી
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા
તેલંગાણા-આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે.
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025