|

મહાકુંભમાં ફરી દુર્ઘટના: સંગમ સેક્ટર-૧૮ શંકરાચાર્ય રોડના પંડાલમાં લાગી આગ, જુઓ વિડીયો

મહાકુંભમાં ફરી એકવાર આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

By samay mirror | February 07, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1