|

'અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..', બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી

હિન્દુ સમાજની એકતા માટે 9 દિવસની પદયાત્રા કાઢનાર બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબના શીખ કટ્ટરવાદી નેતા બરજિંદર પરવાનાએ બાગેશ્વર બાબાને આ ધમકી આપી છે.

By samay mirror | December 03, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1