દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025