યુપીના ફતેહપુર જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે લગ્નના મહેમાનોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025